________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
āએ સંયમ ભાર. ધારિણી
૪
મેષકુમારે ૨ માતા પ્રત્યે મૂઝાવી રે, ઢીક્ષા લીધી વીરછની પાસ; પ્રીતિવિમલરે ઇણિ પર ઉચ્ચરે ૨, પાઢાતી મહારા મનડાની આશ. ધારિણી
૭૩ શ્રી શાંતિનાથના દશમા ભવ મેઘરથ રાજાની સજ્ઝાય.
દશમે ભવે શ્રીશાંતિજી, મેશ્વરથ જીવડા રાય; રૂડારાજા. પેાસડું શાલામાં એકલા પે।સડ લીયેા મન ભાય, રૂડા રાજા. ધન્ય ધન્ય મેઘરથ રાય જી, જીવદયા ગુણુ ખાણુ ધમી રાજા. ધન્ય
૧
ઈશાનાધિપ ઈંદ્રજી, વખાણ્યા મેધરથ રાય; રૂડા રાજા, ધર્મ ચલાન્યા નવિ ચલે, મહાસુર દેવતા આય; રૂડા રાજા. ૨ પારેવુ સીચાણા મુખે અવતરી, પડીયું પારેવું ખોલા માંહે, રૂડા રાજા. રાખ રાખ મુજ રાજવી, મુજને સીચાણા ખાઢે; રૂડા રાજ, ધન્ય
3
સીચાણા કહે સુણા રાજીયા, એ છે મહારો આહાર; રૂડા રાજા, મેધરથ કહે સુણ પ`ખીયાં, હિંસાથી નરક અવતાર; રૂડા પંખી. ધન્ય
શરણે આવ્યું રે પારેવડું, નહીં આપું નિરધાર; રૂડા પંખી. માટી મગાવી તુજને ઢી, તેહના તું કર આહાર; રૂડા પંખી. ધન્ય
૧
For Private and Personal Use Only