________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
ઉતર્યો તિહાંથી રે જનની પાય પડયા, મનશું લા તિવારે છ વછ તુજ ન ઘટે રે ચારિત્ર ચુકવું, જહથી શિવ સુખ સારે છે. અરણિ.
૮ એમ સમજાવી રે પાછો વાલીયે, આ ગુરૂને પાસો જી; સદગુરૂ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન ભાસ્યો છે; અરણિ
અગ્નિ ધખતી રે શિલા ઉપરે, અરણિકે અણુસણ પીધો છે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જિણે મનવંછિત લીધી . અરણિ.
૧૦ ૭ર અથ મેઘકુમારની સક્ઝાય. ધારિણી મનાવે રે મેઘકુમારને રે, તે મુજ એકજ પૂત તુજ વિણ સુનાં રે મંદિર માલિયાં રે, રાખો રાખો ઘર તણું સૂત. ધારિણી,
તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકમાલ; મલપતી ચાલે રે વન જેમ હાથણી રે, નયણ વયણ સુવિશાલ. ધારિણી
મુજ મન આશા રે પુત્ર હતી ઘણું રે, રમાડીશ વહુનાં ૨ બાલ દેવ અટારો રે દેખી નવિ શકયો રે, ઉપાયો એહ જંજાલ. ધારિણી,
૩ ધણ કણ કંચન રે ઋદ્ધિ ઘણી આ છે રે, મેવો ભાગ સંસાર; છતી ઋદ્ધિ વિકસે રે જાયા ઘર આપણે ૨, પછે
For Private and Personal Use Only