________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
સાગઠાં શેત્રજ પ્રમુખ જે ક્રીડા,તે પણ સવિ વરજીઅે, મુ॰ ૮ પાંચ ઈંદ્રિય નિજ વશ આણી, પચાવ્રત પચ્ચકખીજે; પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને,છક્કાય રક્ષા તે છીઅેકે. મુ॰ ૯
ઉનાળે આતાપના લીજે, શોયાલે શીત સહીયે; શાંત ક્રાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે, મુ॰ ૧૦
ઈમ દુક્કર કરણી બહુ કરતાં, ધરતાં ભાત્ર ઉદાસી ક્રમ ખપાવી કેઈ હૂઆ, શિત્રરમીથું વિલાસી કે, મુ૦ ૧૧
દશવૈકાલિક ત્રીજે અધ્યયને, નાંખ્યો એડ આચાર; લાભવિજય ગુરૂ ચરણ પસાયે, વૃદ્ધિવિજય જયકારક, મુ૦ ૧૨
૪૨ ચતુર્થાંધ્યયનની સજ્ઝાય. (૪)
સુણ સુણ પ્રાણી, વાણી જિન તણી-એ દેશી. સ્વામી સુધર્માં રે કહે જ પ્રત્યે, સુણ તું ગુણ ખાણી, સરસ સુધારસ હતી મીઠડી, વીર જિષ્ણુસર વાણી. સ્વા૦ ૧
સૂક્ષ્મ બાદર ત્રસ થાવર વલી, છત્ર વિરાહણુ ટાલ; મન વચ કાયા રે ત્રિવિધે સ્થિર કરી, પહિલુ વ્રત સુવિચાર. સ્વા૦૨ ક્રોધ લેાભ ભય હાસ્યે કરી, મિથ્યા મ ભાંખા રે વયણુ; ત્રિકરણ શુદ્ધે વ્રત આરાધજે, બીજી દિવસ ને રયણ્. સ્વા૦ ૩
ગામ નગર વનમાંહે ત્રિયરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર; કાંઈ અઢીધાં મત અગીંકરા, ત્રીજું વ્રત ગુણપાત્ર, સ્વા૦ ૪ સુરનર તિય ચ ચૈાતિ સબંધિયાં, મૈથુન કર
For Private and Personal Use Only