________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ થારાં મૃગ સમ સુંદર નેણ દેખી હર્ષ લાગણે સાધુજી;
થારો નવલે જવનેશ વિરહ દુઃખ માં જણે સાધુ9.૨ એ તે અંગે જડીત કબાટ ઉંચી મેં કર ગ્રહી સાધુ9;
મુનિ વળવા લાગે જામ આડી ઉભી રહી સાધુ મેં તો એછી સ્ત્રીની જાતિ મતિ કહે પાછલે સાધુજી;
હૈં તે સુગુણ ચતુર સુજાણ વિચારો સાધુજી. ચેં તો ભોગ પુરંદર હું પણ સારી સુંદરી સાધુ9;
થેં તો પહેરો નવલા વેશ ઘરાણું જર તારી સાધુજી, મણિ મુમતાફળ મુગટ બિરાજે તેમના સાધુ
અમે સાથે સોળ શણગારકે પિયુરસ અંગના સાધુજી.૪ જે હોય ચતુર સુજાણ કદિય ન ચુકશે સાધુજી;
એ અવસર સાહિબ કદીય ન આવશે સાધુ9; એમ ચિંતે ચિત્ત મઝાર નંદિષેણ વાહલો સાધુજી; રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલો સાધુ. ૫
ઢાળ ત્રીજી. ભોગ કરમ ઉદય તસ આબે, શાસનદેવીયે સંભળાવે છે, '
મુનિવર વૈરાગી, રહ્યો બાર વરસ તસ આવાસે, વેશ મેં એકણુ પાસે હો. મુ ૦૧ દશના દિન પ્રતિ પ્રતિબૂકે, દિન એક મૂરખનવિ બૂકે, હો. મુર બુઝતાં હુઈ બહુ વેલા, ભેજનની થઈ વેળા હે. મુળ ૨ કહે વેશ્યા ઉઠે સ્વામી, એ દશમો ન બૂઝે કામી, હો મુક
For Private and Personal Use Only