________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેશ્યા વનિતા કહે ઘસમસતી, આજ દશમા તુમેહી જ
હસતી હો. મુ. ૩ એહ વયણ સુણીને ચાલ્યો, ફરી સંયમશું મન વાન્ય હો મુક ફરી સંયમ લીયો ઉલ્લાસે, વેશ લેઈ ગયોજિન પાસે હો.મુ૦૪ ચારિત્ર નિત્ય ચોકખું પાળી દેવલોકે ગયે દેવ તાળી હો; મુ. તપ જપ સંજકિરિયા સાધો,ઘણું જીવનેહીપ્રતિબોધી હો.મુ૫ જયવિજય ગુરૂ શીશ તસ હર્ષ નમે નિશદિશ હો, મુ. મેફવિજય ઈમ બોલે એહવા ગુરૂને કુણ તોલે હો. મુ. ૬
- ૨૪ શ્રી જંબુસ્વામીની સજઝાય.
ઢાળ પહેલી. જંબુસ્વામી જોબન ઘરવાસ જ મેલ્યાં, તિહાં કનકને કેડે માતાયે મેહ જ મેલ્યાં; તીહાં દોય ઉપવાસે માતા આબેલ કરતા, તીહાં નવ માસ વાડા, માતા ઉદર ધરીયાં. ૧
તિહાં જનમીયા રે જંબુ સ્વામી રૂડા, જંબુ સ્વામી રૂડા ને એમના નામજ રૂડા; કુંવર પરભાતે ઉઠીને રૂડા ચારિત્ર લેશે, કુંવર જન્મ કરતાં તમને ધર્મજ વહાલું. ૨ - કુંવર એક વાર પરણેને વળી આઠજ નારી, કુંવર ઢાલ દદામા રૂડાં વાજીંત્ર વાગે, કુંવર હાથે મીંઢળ કેટે વિરમાળા પી.
For Private and Personal Use Only