________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂજીની પાસરે; ભાત પાછું આવીયાજી; એ આહાર નહીં તુજ લાગશે. સા. - નિરવ ઠામે જઈને પરઠણ, તુમે છે દયાના જાણ રે; બીજો આહાર આણી કરી છે, તમે કરો નિરધારરે. સા. ૩
ગુરૂ વચન શ્રવણે સુણી છે, પહોંચ્યા વન મોઝાર રે; એકજ બિંદુ તિહાં પરઠવ્યો છ, દીઠા જીવના સંહારરે, સા. ૪
જીવ દયા મનમાં વસીજી,આવી આવી કરૂણા સાર રે, માસ ખમણને પારણે , પડિવજયાં શરણાં ચાર રે. સા. ૫
સંથારે બેસી મુક્તિ આહાર કર્યો, ઉપજ ઉપજી દાહ જવાળ રે કામ કરી સર્વાર્થસિદ્ધજી, પહોંચ્યા પહેચા વર્ગ મેઝાર રે. સા.
દુઃખનું દેભાગણી બ્રાહ્મણીજીતું બડા તણે અનુસાર, કાળ અનંતા તે ભમીજી, રૂલી ફલી તિર્યંચ મોઝારરે. સા. ૭
સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે ચારિત્ર લહી તપસ્યા કરી છે, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ રે. સારા
દ્રપદ રાજા ઘર ઉપાછળ, પામી પામી યૌવન વેષરે પાંચ પાંડવે તે વરીજી, હુઇ હુઈ દ્રૌપદી એયરે. સા. ૯.
તે મનુષ્ય જન્મ પામી કરી છે, લેશે ચારિત્ર નિરધાર રે, કેવળ જ્ઞાન પામી કરી છે, જશ કહે જાશે મુકિત મોઝારરે.સા૧૦
*
*
*
*
૨૮
For Private and Personal Use Only