________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ર
પ્રાણાતિપાત વ્રત જે કહ્યું રે, જાવજછવ તે જાણ બીજું મૃષાવાદ જાણુંએ રે, મોટું તેહ વખાણ રે. પ્રા. ૨
જાવ ત્રીજુ વળી રે, નામે અદત્તાદાન; ચોથું ત્રત ઘણું પાળતાં રે, જગમાં વાધે બહુ મારે. પ્રા૦ ૩
નવવિધ પરિગ્રહ છાંડતાં રે, પંચમી ગતિ સુઠામ, ચોથું વ્રત સૂવું એ પાળતાં રે, અષ્ણારી કહ્યો નામ રે.પ્રા૦૪ - પાંચે વ્રત પાળે સદા રે, સાધુના એ આચાર; પડિકમણાં બેઉ ટકનાં રે, રાખે ધર્મ શું યાર રે. પ્રા. ૫
એહવા વ્રત પાળે સદા રે, ગ્રંથ તણે અનુસાર, આરાધક એહને કહ્યો છે, તે પામે ભવપાર રે. પ્રા ૬
મિથ્યાત્વમાં ભૂલે ભમ્યો રે, એહ અનાદિને જીવ, સાર ધર્મ નહિ ઓળખે રે, જેહથી મોક્ષ સદીવ રે. પ્રા. ૭ - આરંભ છાંડી આત્મા રે, કરો સુમતિ ગુપ્તિસુ પ્રીત આઠે મદ દૂર તજી રે, કરો ધર્મ સુવિનીતરે. પ્રા. ૯
પાળો જિનની આણને રે, જે ચાહો શિવરાજ; શ્રી વિજય રત્ન સુરીંદ્રના રે, દેવનાં સર્યા સવિ કાજ રે. માત્ર
૧૫ કડવું તુંબડું વહેરાવ્યાની સજઝાય.
સાધુજને તુંબડું વહેરાવીયુંજી,કરમે હલાહલ થાય રે વિપરીત આહાર વહોરાવિયો છે, વધાર્યો અનંત સંસારરે. સાધુજીને૦
આહાર લેઈ મુનિ પાછા વયાજી, આવ્યા આવ્યા
For Private and Personal Use Only