________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪ ૧૬ શ્રી મવી માતાની સજઝાય. મરૂદેવી માતારે એમ ભણે, ભજી આવોને ઘેર હવે મુજ ઘડપણ છે ઘણું મળવા પુત્ર વિશેર. મરૂ દેવી. ૧ - વત્સ તુમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ; ઇંદ્રાદિક સર્વ શોભતાં, સાયાં વટ ખંડ રાજ. ભરૂ૦ ૨
ગષમણ આવી સમોસર્યા, વિનીતા નગરી મોઝાર; હરખે દેઉં રે વધામણ, ઉડી કરૂં રે ઉલ્લાસ. મરૂદેવી. ૩
આઈ બેડા ગજ ઉપરે, ભરત સ્વજન વાંદવા જાય; પદા દડી રે પુત્રની, ઉપવું કેવળજ્ઞાન. મરૂદેવી૪
દૂરથી વાજા રે વાગીયાં, હયડે હરખ ન માય; હરખે આંસુ આવીયાં, પડલ પૂરે પલાય. ભરૂદેવી ૫
સાચું સગપણ માતણું, બીજા કારમા લેક; રડતાં પડતાં મેળે નહિ, હૃદય વિચારીને જે. મરૂદેવી ૬
ધન્ય માતા ધન્ય બેટડા, ધન્ય તેમનો પરિવાર વિનય વિજય ઉવજઝાયના, વર્યો જય જયકાર. મડદેવી ૭
૧૭ શ્રી વર્ધમાન તપની સજઝાય. પ્રભુ તુજ શાસન અતિ ભલું, તેમાં ભલું તપ એહ રે; સમતા ભાવે સેવતાં, જલદી વહે શિવ ગેહ રે. પ્રભુત્ર ૧ * ષટ રસ તજી ભોજન કરે, વિગય કરે ષટ દૂર રે, ખટપટ સઘળી પરિહરી, કર્મ કરે ચકચૂર રે. પ્રભુ ર
For Private and Personal Use Only