________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४२७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
માતાપિતા દ્વારા સુત બાંધત્ર, બહુવિધ અવિરતિ જોડેજી; તે માંહેથી જો કાજ સરે તેા, સાધુવર કેમ છેાડેજી. આ ૭ માયા મમતા વિષય સહુ છડી, સવર ક્ષમા એક કીજેજી; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતરસ પીજેજી. આ ૮ જેમ અજલીમાં નીર ભરાળુ, ક્ષણ ક્ષણ એછુ થાયજી; ઘડી ઘડીયે ઘડીયાલાં વાજે, ક્ષણ લાખીણું જાયછે. સામાયિક મન શુદ્ધે પ્રીજૈ, શિવરમણી ફળ પામેછ; ભવ મુક્તિને કામી તેમાં, ભરાશે। શાને લી૭, આ૦ ૧૦ દેવ ગુરૂ તમે દઢ કરી ધારા, સમક્તિ શુદ્ધ આરાધાજી; છક્કાય જીવની રક્ષા કરીને, મુક્તિના પંથેજ સાધાજી,આ૦૧૧ હિયડા ભિંતર મમતા નિવ રાખે!, જનમ ફીનવિ મલશેજી; કાયર તેા કાદવ માંહે ખુતા, શૂરા પાર ઉતરશે”. આ ૧૨ ગુરૂ કંચન ગુરૂ હિરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીયાજી; કહે અભયરામગુરૂ ઉપદેશે,છત્ર અનતાતરીયાજી. આ૦૧૩ ૧૧ અ’જના સતીની સજ્ઝાય.
અંજના વાત કરે છે મારી સખી, મને મેલી ગયા મારા પતિ; અતરંગ મહેલમાં મેલી રાતી, સાહેલી મને ક્રમે મલ્યા વનવાસ. સાહેલી મારા પુન્ય જોગે તુમ પાસ, ૧ લશ્કરે ચઢતાને શુકન દીધા, તે તે નાથે મારા નહિ લીધા, ઢીકા પાટુ પે।તે મને ઢીધા. સાહેલી
O
२
સખી ચકલાના સુણી પેકાર,
રાતે આવ્યા પવનજી
For Private and Personal Use Only