________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨ ૬ સેળ સ્વનની સઝાય.
(વીર જિનેશ્વરની દેશનાએ દેશી.) સુપન દેખી પલડે, ભાંગી છે કલ્પવૃક્ષની ડાળ રે; રાજા સંજમ લેશે નહિ, દુષમ પંચમ કાલ રે;
ચંદ્રગુપ્ત રાજા સુણો. ૧ અકાલે સુરજ આથમે, તેને શો વિસ્તાર રે; જો તે પંચમ કાળમાં, તેને કેવળ નહિ હશે રે. ચંદ્ર ૨ ગીજે ચંદ્રમાં ચારણી, તેને શે વિસ્તાર રે; સમાચારી જુઈ જુઈ હશે, બારે વાટે ધર્મ હશે રે. ચંદ્ર ૩ બૂત ભૂતાદિ દીઠા નાચતા, ચોથા સુપનનો વિસ્તાર રે, મુદેવ કુધર્મની, માન્યતા ઘણી હશે રે. ચંદ્ર નાગ દીઠે બાર ફેણ, તેને શે વિસ્તાર રે; વરસ થોડાને આંતરે, હશે બાર દુકાળ રે. ચંદ્ર- ૫ દેવ વિમાન છઠે વર્યા, તેને શે વિસ્તાર રે; વિદ્યા તે જ ઘાચારણી, લબ્ધિ તે વિચ્છેદ હેશે રે. ચંદ્ર. ૬ ઉગ્યું તે ઉકરડા મળે, સાતમે કમળ વિમાશે રે એક નહિ તે સર્વ વણીયા, જુદા જુદા મન હોશે રે. ચંદ્ર ૭ થાપના થાપશે આપ આપણું, પછી વિરાધક ઘણા હોશે રે, ઉચ્છેદ હશે જૈનધર્મને રે, વચ્ચે મિથ્યાત્વ ઘોર
અંધાર રે. ચંદ્ર. ૮ સુકા સરેવર દીઠા ત્રણ દિશે, દક્ષિણ દિશે ડાળા પાણી રે,
For Private and Personal Use Only