________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૭
બીજો પદ વલી સિદ્ધને, કરીએ ગુણ ગ્રામ, આચારજ ત્રીજ પદે, જપતાં જય જયકાર;
થો ૫૮ ઉવજઝાયને, ગુણ ગાવું ઉઠાર. સર્વ સાધુ વંદુ સહી, અઢી કીપમાં જેહ; પંચમ પદમાં તે સહી, ધરો ધરી નેહ, છકે પદે દરસણ નમું, દર્શન અજવાળું જ્ઞાન પદ નમું સાતમેં, તેમ પાપ પખાલું. ૧૩ આઠમે પદ રૂડે જપું, ચારિત્ર સુસંગ: નવમે પદ બહુ તપ તપે, જિમ કુલ લહી અભગ. ૧૪ એહી નવપદ ધ્યાનથી, જપતાં નાઠે કડક પંડિત ધીરવિમલ તણે, નય વંદે કર જોડ. ૧૫
૧૮ એકાદશીનું ત્યવંદન. આજ ઓચ્છવ થયે, મુજ ઘરે એકાદશી મંડાણ શ્રીજિનનાં ત્રણસેં ભલા, ક૯યાણક ઘર જાણ. ૧ સુરતરૂ સુરમણિ સુરઘટ, કટપવલી ફળી મહારે; એકાદશી આરાધના. બેલિબીજ ચિત્ત ઠારે. નેમિ જિનેશ્વર પૂજતાં એ, પહેચે મનના કેડ; જ્ઞાનવિમળ ગુણથી લહે, પ્રણો બે કર જોડ. ૩ - ૧૯ શ્રી સીમંધર સ્વામીનું ચિત્યવંદન, સીમંધર જિન વિચરતા, સોહે વિજય મોઝાર; સમવસરણ એ દેવતા, બેલે પાર્ષદા બાર.
For Private and Personal Use Only