SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકલ ધ્યાન અંતર રહ્યા એ, પામ્યા કેવલ નાણ; પદ્મવિજય કહે પ્રણમતાં, લહિએ નિતુ કલ્યાણ. ૬ ૧૭ શ્રી સિદ્ધચકનું ચૈત્યવંદન. શ્રી સિદ્ધચક્ર આરાધતાં, સુખ સંપત્તિ લહીએ, સુરતરૂ સુરરમણી થકી, અધિક જ મહિમા કહીએ. ૧ અષ્ટકમ હાણી કરી, શિવ મંદીર રહીએ; વિધિથું નવપદ ધ્યાનથી, પાનિક સવી દહીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મન વાંછિત ફલ પામશે, તે સવિ ત્રિભુવન મોજાર. ૩ અંગ દેશ ચંપાપુરી, તસ કે ભૂપાલ માયણ સાથે તપ તપે, તે કુંવર શ્રી પાલ. સિદ્ધચક્રજીના નમન થકી, જસ નાઠા રેગ; તક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ. સાતમેં કેડી હતા, હુવા નિરોગી જેવ; સોવન વાને જલહલે જહને નિરૂપમ રહ. તેણે કારણ તમે ભવી જને, પ્રહ ઊઠી ભકતે આસો માસ ચિત્ર થકી, આરાધ જુગતે. સિદ્ધચદ ત્રણ કાલના, વંદો વલી દેવ; પડિકકમણું કરી ઉભય કાલ, જિનવર મુનિ સેવ. ૮ નવપદ ધ્યાન હદે ધરે, પ્રતિપાલ ભવિ શીયલ; નવપદ આંબિલ તપ તપે, જેમ હોય લીલમ લીલ. ૯ પહેલો પદ અરિહંતને, નિત્ય કીજ ધ્યાન, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy