________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન શાસન શાળા શરૂ એ, રીલિવિજય હે જી વિનયવિજય કહે વીરને, થાણે નામું પીસ.
વડાકલ્પ પુરવ દિને, ઘરે ક૯૫ને લાવે, રની જગા પ્રમુખે કરી, શાસન સહા. હય ગચ શિણગારી કરી, કુમાર લાવે ગુરૂ પાસે, વડાકલ્પ દિન સાંથલ, વીર ચરિત્ર ઉલ્લાસે. છ8 દ્વાદશ ત૫ કીજીયે, ધરીયે શુભ પરિણામ સાતમી વચ્છલ પ્રભાવના, પૂજા અભિરામ. જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહેજો એકવીસ વાર; ગુરૂ મુખ પ ભાવશું, સુણે તો પામે પાર.
નવ માસી તપ કર્યા, ત્રણ માસી દોય; દેય દાય અઢી માસી તિમ, દોઢભાસી હેય. બહેતર પાસબમણ કર્યો, માસખમણું કર્યા બાર ખટમાસી આદર્યા, બાર અઠમ તપ સાર. ખટમાસી એકતિમ કર્યો, પણ દિન ઊણ ખટમાસ; બસે ઓગણત્રીસ છઠ ભલા, દિન એક ખાસ. ભદ્ર પ્રતિમા દોય તિમ, પારણ દિન જાસ દ્રવ્યાહાર પાનક કહ્યો, ત્રણસે એગણપચાસ. છ અણી પર રહ્યા, સહ્યા પરિસહ ઘેર; ચુકલ ધ્યાન અનલે કરી, બાલ્યાં કામ કઠોર.
For Private and Personal Use Only