SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૫ મુનિવર દિને સિત્તેરમે, પરિમતા ચ માસ. શ્રાવા પણ સમતા પરી, કર ગુરૂનું બહુ માનક કલ્પસૂત્ર સુવિહત મુખે, સાલીએ એક તાન. જિનવર ચેત્ય જુહરિએ, ગુરૂભકિત સુવિચાલ; પાયે અષ્ટ ભવાંતરે, વરીએ સિવ વરમાલ દર્પણથી નિજ રૂપને જોઈ સુદષ્ટિ રૂપ દર્પણ અનુભવ અપણે જ્ઞાન રયણ મુનિ ભૂપ. આત્મવરૂપ વિલેાકતાં એ, પ્રગટયો મિત્ર સ્વભાવ; રાય ઉદાઈ ખાંમણ, પર્વ પજુસણ રાવ. નવ વખાણ પૂજી સુણે, સુકલ ચતુથી સીમા પંચમી દિન વાંચે સુણે, હેય વિરાધક નિયમા. એ નહિ પવે પંચમી, સર્વ સમાણું એાથે ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે, મુત કેવલી વયણાં સુણુએ લહી માનવ અવતાર; શ્રી રામવીરને શાસને પામે જય જયકાર, સિદ્ધચક્રનું ચિત્યવદન. શ્રી સિદ્ધચક આશાધિ, આ ચતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજ એલી ખાસ. કેશર ચંદન ઘસી ઘણું, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીઆ, મયણું મન ઉલ્લાસ. પૂજ અષ્ટ પ્રકારની, દેવવદન વણ કાલ; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy