________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર મંત્ર જપે ત્રણ કાલને, ગણણું તેર હજાર. કઇ ટહ્યું ઉંબર તણું, જપતા નવપદ ધ્યાન, શ્રી શ્રીપાલ નીંદ થયા, વાળે બમણે વાન. ૪ સાતમેં મહીપતિ સુખ લહ્યાં, પિતા નિજ આવાસ પુણ્ય મુક્તિવર્ષ વય, પામ્યા લીલ વિલાસ.
શ્રી સિદ્ધચક્રનું ચિત્યવંદન. બાર ગુણ અરિહંતના, તેમ સિહના આઠ છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. પચવીશ ગુણ ઉપાધ્યાયના સાધુ સત્યાવીશ યામ વર્ણ તનુ શોભતા, જિન શાસનના ઈશ ૨ નાણ નમું એકાવને, દર્શનના સડ; સિત્તર ગુણ ચારિત્રના, તપના બાર પ્રધાન. ૩ એમ નવપદ જુગતે કરી, તિન શત અડ ગુણ થાય પૂજે જે ભવિ ભાવશું, તેનાં પાતક જાય. પૂજ્યા મયણાસુંદરીયે, તેમ નરપતિ શ્રીપાલ, પુણ્ય મુક્તિ સુખ લહ્યાં, વર્યા મંગલ માલ.
૮-૧૬ પર્યુષણનાં ચૈત્યવંદન (1) શ્રી શેત્રુજે શિણગાર હાર, શ્રી આદિ જિનંદ નાભિરાયા કુલ ચંદ્રમા, મારૂદેવાનંદ. કાશ્યપ ગોત્ર ઈવાક વંશ, વિનીતાને રાય; ધનુષ પાંચસે દેહમાન, સોવન સમ કાય. - ૨
For Private and Personal Use Only