________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તસ કેર શ્રાવક, ઋષભદાસ ગુણ ગાયા
૧૩–૧૭ શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન. શ્રીસિદ્ધચક્ર આરાધતાં, સુખ સંપત્તિ લહીએ; સુરતરૂ સુરરમણી થકી, અધિક જ મહિમા કહીએ, ૧ અષ્ટકમ હાણી કરી, શિવ મંદિર રહીએ, વિધિશું નવપદ ધ્યાનથી, પાતિક સવી દહીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મન વાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન મેજાર. ૩ અંગ દેશ ચંપાપુરી, તસ કેરો ભૂપાલ; માયણ સાથે તપ તપે, તે કુંવર શ્રીપાલ. સિદ્ધચક્રજીના નમન થકી, જસ નાઠા રોગ તક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સગ. સાતમેં કઢી હોતા, હુવા નિરોગી રે; સાવન વાને જાહલે, જેને નિરૂપમ દેહ. તેને કારણે તમે ભવી જને, પ્રહ ઉઠી ભકતે, આસે માસ ચિત્ર થકી, આરાધ જુગતે. સિદ્ધચક્ર ત્રણે કાલના, વંદે સવી દેવ, પડિકમણું કરી ઉમય કાલ, જિનવર મુનિ સેવ, ૮ નવપદ ધ્યાન દુદે ધરે, પ્રતિપાલ ભવિ શીયલ; નવપદ આંબિલ તપ તપ, જેમ હેય લીલમ લીલ. ૯ પહેલે પદ અરિહંતને, નિત્ય કીજે ધ્યાન
For Private and Personal Use Only