________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બત્રીશસેં ને ઓગણસાઠ, વંદુ થઈ ઉજમાલ. ૭ લાખ ત્રણ એકાણુ સહસ્ત્ર, ત્રણસેં વીશ મને હાર; જિન પડિમા એ શાશ્વતી, નિત નિત કરૂં જુહાર. ૮ ત્રણ ભુવન માંહે વલીએ, નામાદિક જિન સાર; સિદ્ધ અનંતા વંદીએ, મહોદય પદ દાતાર.
૧૨ ઇષભદેવની થાય. પ્રહ ઉઠી વંદુ, બદષમદેવ ગુણવંત; પ્રભુ બેઠા સેહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાયે, સુર નર નારીના વૃન્દ. બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઇન્દ્રાણી રાય, નવ કમલ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય દેવ દુંદુભિ વાજે, કુસુમ વૃષ્ટિ બહુ હું ત; એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત. જિન જન ભૂમિ, વાણીને વિસ્તાર પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સે આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર જિન વચત વખાણી, લીજ ભવન પાર. જક્ષ ગોમુખ બિર, જિનની ભકિત કરે, તિહાં દેવી ચક્કસરી, વિઘન કેડી હરે, શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સૂરિરાય,
For Private and Personal Use Only