________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી જ. » હું સરસ્વતિ વાદ વદ વાવાદિનિ
તુલ્ય નમઃ - ૧૫ અહંત ભગવંત ઈંદ્રમહિતા સિદ્ધાર્થ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરા પૂજયા ઉપાધ્યાયકા છે શ્રીસિદ્ધાંતસુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા ! પંચૈતે પરમેષ્ટિના પ્રતિદિન કુતુ વો મંગલમ | ૧૬
૨ સ્તુતિ વીશી.
( વસંતતિલકા. ) શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વંદે, દેખી સદા નયનથી જેમ પૂર્ણ ચંદે પૂજે મલી સુરવરે નરનાથ જેને, ધોરી સદા ચરણ લંછન માંહી તેને. શ્રેયાંસના ઘર વિષે રસ ઈશુ લીધે, ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધે; માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ, અપ્યું અહો પરમ કેવળ શ્રી પ્રભુએ. દેવાધિદેવ ગજલંછને ચંદ્રકાન્તિ, સંસાર સાગર તણું હરનાર બ્રાન્તિ; એવા જિનેશ્વરતણા યુગપાદ પૂજો, દીઠે નહિ જગતમાં તુમ તુલ્ય દૂજે.
For Private and Personal Use Only