________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
પાપ કરમ દૂર ક્યાં, નાઠા દુઃખ દ દાલ. પંચમ કાળે પામવા, દુલહે। પ્રભુ દેદાર; તા પણ તેહના નામના, છે . મેટા આધાર,
હું
છે પ્રતિમા મનેાહારિણી દુ:ખહરી, શ્રી વીર જિષ્ણુ દની, ભક્તોને છે સદા સુખકરી, જાણે ખીલી ચંદ્રની; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસા ગાય છે, પામી સધળાં સુખ તે જગતનાં, મુકિત ભણી જાય છે. ૧૦ આવ્યા શરણે તમારા જિનવર કરજો, આથ પૂરી અમારી; નાવ્યા ભવપાર મારા તુમ વિણ જગમાં, સાર લે ક્રાણુ મારી; ગાયા જિનરાજ આજે હરખ અધિકથી, પમ આનંદકારી; પાયે। તુમ દ નાસે ભવભય ભ્રમણા, નાથ સરવેઅસારી, ૧૧
જેને પ્રોાધ પ્રસરે જગમાં પવિત્ર, જેનુ સદા પરમ મંગળ છે ચિરત્ર; જેનુ જાય જગમાં શિવરૂપ નામ, તે વીરને પ્રણયથી કરીએ પ્રણામ.
૧૨
અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરૂ ગૌતમ સમરીએ, વંછિત ફળ દાતાર.
સરસ્વતીની સ્તુતિ,
યસ્યાઃ પ્રસાદ-પરિવધિ તશુદ્ધ-બાધા, પાર... વ્રજન્તિ સુધિયઃ શ્રુતતાયરાશે; સાનુમહા મમ સમીહિતસિદ્ધયેડતુ; સર્વજ્ઞશાસનરતા શ્રુતદેવતાઽસૌ.
For Private and Personal Use Only
19
૧૪