________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
આવે, વાસુપૂજ્યનું બિંબ ભરાવે, લાલ મણિમય ઠાવે, ૧
ઇમ અતીત અને વર્ત્તમાન, અનાગત વા જિન બહુ માન, કીજે તસ ગુણ ગાન; તપકારકની ભક્તિ આ રિયે, સાધિક વલી સંધની કરિયે, ધર્મ કરી ભવ તરીકે; રાગ શેણ રાહિણી તપ જાય, સંકટ ટલે તસુ જસ બહુ થાય, તસ સુર નર ગુણુ ગાય; નીરાશુંસપણે તપ એહ, શંકા રહિતપણે કરા તેહ, નવનિધિ હાય જિષ્ણુ ગેહ.
ઉપધાન થાનક જિનકલ્યાણુ,સિહ્નચક્ર શત્રુ જય જાણું, પંચમી તપ મન આણુ; પડિમા તપ રાહિણી સુખકાર, કનકાવલી રત્નાવલી સાર, મુક્તાવલી મનેાહાર; આડન ચઉદ્દેશ ને વર્ધમાન, ઇત્યાદિક તપમાંહે પ્રધાન, રાહડ્ડી તપ બહુમાન; Uણીપરે ભાખે જિનવર વાણી, દેશના મીઠી અમિય સમાણી, સૂત્રે તેહ ગ્રંથાણી.
ચડા જક્ષણી યક્ષકુમાર, વાસુપૂજ્ય શાસન સુખદાર, વિત્ર મિટાવન હાર; રાહિણી તપ કરતાં જન જેહ, ઈંડુ ભવ પરભવ સુખ લહે તેહ, અનુક્રમે ભવના છે; આચરી પંડિત ઉપકારી, સત્ય વચન ભાખે સુખકારી, કપૂરવિય વ્રતધારી; ખિમાવિજય શિષ્ય જિત ગુરુ રાય, તસ શિષ્ય મુજ ગુરૂ ઉત્તમ થાય, પદ્મવિજય ગુણ ગાય.
For Private and Personal Use Only