________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩.
૨૭ પાર્શ્વ સ્તુતિ.
ગયા ગંગાતીરે, અબંધ ખલથી નાગ જલતા; દીઠે। દીધી દીક્ષા, તપસી જન તે ક્રોધ કરતા; નિયાણું બાંધીને, મરી કમઠ થઈ કષ્ટ કરતા; કરૂણા વારિધ ! પ્રભુ ! નમું નમું વાર શતસા. ૨૮ રૂખ્યાત્મની સ્તુતિ.
સેાવન વાડી ફૂલડે છાઇ, છાખ ભરી હું લાવુંજી; ફૂલજ લાવુ ને હાર ચુથાવું, પ્રભુજીને કહૈ સાહાવુ જી; ઉપવાસ કરૂ તા ભૂખન્ન લાગે, ઉનુ પાણી નવી ભાવેજી; આંબીલ કરૂ તા ભુખું ન ભાવે, નીવીએ ડુમા આવેજી. ૧
એકાસણું કરૂં તેા ભૂખે રહી ન શકું, સુખે ખાઉં ત્રણ ટકજી; સામાયિક કરૂ તા બેસી ન શકું, નિદા કરૂ સારી રાતĐ; દેરે જાઉં તા ખેાટીજ થાઉં, ઘરને ધંધા ચૂકુંજી; દાન દઉં તેા હાથજ ધ્રૂજે, હૈયે કપ વછુટે જી.૨
જીવને જમાનું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલેજી; રહે! રહે. જમડાજી આજના દહાડા, શેત્રુજે જઇને આવુંજી; શેત્રુજે જઇને દ્રવ્ય જન, મેક્ષ મા હું માગુંજી; ઘેલા જીત્રડા ધેલુ શું મેલે, એટલા દિવસ શું કીધું”. ૩
જાતે જે તે પાછળ ભાતું, શું શું સાથે આવે”; કાચી કુલેર ખાખરી હાંડી, કાઠીના ભારા સાથેજી; જ્ઞાન વિમળ સૂરિ એણી પેરે ભાંખે, ધ્યાા અધ્યાત્મ ધ્યાનજી; ભાવ ભક્તિનું જિનજીને પૂજો, સમકિતને અજવાળેછ ૪
૨૩
For Private and Personal Use Only