________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૧
ઝિકિ કે ઝણણ રણ રણનિજકિ નિજજનરંજન, સુર શલ શિખરે ભવતુ સુખદ પાર્વ જિનપતિ મજજનમ. ૧ - કટ રેંગિનિ ઘગિનિ કિટતિ ગિગડદાં વૃધુકિ ઘુટનટ પાટવમ; ગુણ ગુણણ ગુણ ગણ રણ િણેણે ગુણણ ગુણગણ ગૌરવમ; ઝઝિ કૅકિ ઝણણ રણ રણ નિજકી નિજજન સજજના, કલયંતિ કમલા કલિત કલમલ મુકલમીશ મહેજિજના.
ઠકિ કિ હૂં ઠહિ ઠહિક ઠહૂિ પટ્ટા તાયતે તલ લેકિ લે ત્રેષિ ત્રેષિનિ ડેષિ ડેષિનિ વાદ્યતે, આ કિ છે યુગ થુંગિનિ પિગ ઘગિનિ કલર, જિન મત મનતં મહિમ તનુતા નમતિ સુર નર મહોત્સવે.
૩ - કુંદાંકિ વુંદાં સુષડદિ કુંદા પુષડદિ દો દોં અંબરે,ચાચપટ, ચચપટ રણ િણે ણે ડણણ ડેન્ડે ડંબરે તિહાં સરગમપધનિ નિધપગરસ સસસસસ સુર સેવતા, જિન નાટયરગે કુશલ મુનિશે દિશતુ શાસન દેવતા.
ર૬ શ્રીરહિણી તપની સ્તુતિ. નક્ષત્ર રોહિણી જે દિન આવે, અહારત પૌષધ કરી શુભ ભાવે, ચઉવિહાર મન લાવે; વાસુપૂજ્યની ભક્તિ કીજે, ગણણું પણ તસ નામ જપીજે, વરસ સત્તાવીશ લીજે, થોડી શક્તિ વરસ તે સાત, જાવજીવ અથવા વિખ્યાત, તપ કરી કરે કર્મઘાત, નિજ શક્તિ ઉજમણું
For Private and Personal Use Only