________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
મુનિવર રાચે, રાણી ઘેર જઈ વસ્તુ ન જાગે, ચાલે મારગ સાચે, વિગય ખાવાનો સંચ આણે, આગમ સાંભળતાં સર્વ જાણે, શ્રી વર્ધમાન વખાણે.
કુંભાર કાનમાં કાંકરી ચંપ, પીડાએ ક્ષુલ્લક પણ કપિ, મિચ્છામિ દુક્કડ જપે જે એમ મન નવી આમલ છોડે,
આ ભવ પરભવ દુઃખ બહુ જોડે, પડે નરકને ખાડે, આરાધક જે ખમે ખમાવે, મન શુદ્ધ અધિકરણ સમાવે, એ અક્ષય સુખ પા સિદ્ધાયિકા સુરી સાંનિધ્યકારી, શ્રી મહિમા પ્રભુ ગ૭ ધારી, ભાવ રતન સુખકારી.
૧૮ શ્રી શત્રુંજય ગિરિની થેય. શ્રી શત્રુંજય મંડણ, ઋષભ નિણંદ દયાલ મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાળ; એ તીરથ જાણે, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ત્રેવીસ તીર્થ કર, ચઢીયા ઇણ ગિરિરાય; એ તીરથના ગુણ, સુર સુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહી તસ તાલે; એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. પુંડરગિરિ મહિમા, આગમમાં પરસિદ્ધ વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ; પંચમ ગતિ પહત્યા, મુનિવર કડકડ;
For Private and Personal Use Only