SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ ઇણ તીરથે આવી, કર્મ વિપાતક છોડ. શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી; શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી, શ્રી સંધ વિઘહર, કવડ જક્ષ ગણભૂર; શ્રી રવિ બુધ સાગર, સંઘના સંકટ ચૂર, ૧૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. શ્રીપાસ જિનેશ્વર, પૂજા કરૂં ત્રણ કાળ; મુજ શિવપુર આપ, ટાલ પાપની જાળ જિન દરિસણ દીકે, પહેચે મનની આસ; રાય રાણા સેવે, સુરપતિ થાયે દાસ. વિમલાચલ આબુ, ગઢ ગિરનારે એમ; અષ્ટાપદ સમેત શિખર, પચે તીરથે એમ; સુર અસુર વિદ્યાધર, નર નારીની કોડ; ભલી જુગતે વાંદું, ધ્યાવું બે કર જોડ. સાકરથી મીઠી, શ્રીજિનકેરી વાણી, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણું; તેહ વચન સુણીને, મુજ મન હર્ષ અપાર; ભવસાયર તારે, વાર દુર્ગતિ વાર, કાને કુંડલ ઝળકે, કંઠે નવસર હાર; પદ્માવતી દેવી, સોહે સવિ શણગાર; જિન શાસન કેરા, સઘલા વિઘન નિવાર; પુણ્ય રસને જિનજી, સુખ સંપત્તિ હિતકાર, ૪ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy