________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
જેનું દર્શન આનંદકારીરે, તેને પાય નમે નર નારીરે. ૨ ગણધરને ત્રિપદી દીધીરે, સિદ્ધાંતની રચના કીધીરે; એને અર્થ અનુપમ લહીએરે, સુગુરૂને વચને રહીએ. ૩ દેવી ચકેશ્વરી સાનિધ્યકારીર, તેણે પાય નમે નર નાર; એ તે થાય રચી છે સારીરે, એવા કનક સોભાગી જયકારીરે.૪
૧૭ પર્યુષણની થાય. જિન આગામે ચઉ પરવી ગાઈ ત્રણ ચોમાસાં ચાર અઠ્ઠાઈ, પજુસણના સવાઈ તેરે શુભ દિન આવ્યો જાણી, ઉઠે આળસ છોડો પ્રાણી, ધર્મની નેક મંડાણી, પોસહ પડિક્રમણ કરે ભાઈ, માસખમણ પાસખમણ અફાઈ, કપ અધ્ય સુખદાઇ; દાન દેવા પૂજા દેવ સુરીની, વાચન સુણએ કપ સત્રની, આજ્ઞા વીર જિનવરની.
સાંભળી વીરનું ચરિત્ર વિશાલ,ચૌદ સુપન જગ્યા ઉજમાલ, જન્મ મહેચ્છવ સુવિશાળ, આમલ ક્રીડાએ સુને હરાબે, દીક્ષા લઈ કેવળ ઉપજાવે પાસ નેમિ સંબંધ સાંભળીએ, વીશ જિનના આંતરા સુણીએ, આદિ ચરિત્ર સાંભળીએ; વીરતણું ગણધર અગિયાર, થિરાવલીને સુણીએ અધિકાર, એ કરણી અપાર.
અષાડીથી દિન પચાસ, પજુસણ પડિકમણાં ઉલ્લાસ, એક ઉણા પણ માસ; સામાચારી સાધુને પંથ, તરતે જ્યણુએ નિર્ગથ, પાપ ન લાગે અંસ, ગુરૂ આણાએ
For Private and Personal Use Only