________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
મળી ચોસઠ ઇંદ્ર, પૂજે પ્રભુજીના પાય; ઇંદ્રાણી અપ્સરા, કર જોડી ગુણ ગાય; નંદીશ્વર દીપે, મળી સુરવરની કેડ; અઠ્ઠાઈ મહેત્સવ, કરતાં હડાહડ. શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર; ચોમાસું રહીયા, ગણધર મુનિ પરિવાર, ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. પિસહ પડિકમણું કરીએ વ્રત પચ્ચકખાણ, આઠમ દિન કરીએ, અષ્ટ કર્મની હાણ અષ્ટ મંગલ થાયે, દિન દિન કોડ કલ્યાણ એમ સુખસૂરિ કહે જીવિત જન્મ પ્રમાણ.
૪ આઠમની સ્તુતિ. અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામે, વળી નેમ જિનેશ્વર, જન્મ લહી શિવ કામે; તેમ મેક્ષ ચ્યવન બેહુ, પાર્થ દેવ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વળી જન્મ ને દીક્ષા, કષભ તણાં જિહાં હોય; સુવત જિન જનમ્યા, સંભવનું યવન જોય; વળી જન્મ અજિતને, એમ અગ્યાર કલ્યાણ; સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણ
For Private and Personal Use Only