SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૧ ૨ પાંચમની સ્તુતિ. પાંચમને દિન સઠ ઇંદ્ર, નેજિન મહોત્સવ કીધેજી; રૂપે રંભા રામતીને, ઠંડી ચારિત્ર લીધેજી; અંજન રત્ન સમ કાયા દીપે, શંખ લંછન સુપ્રસિદ્ધોજી; કેવળ પામી મુક્તિ પહોંચ્યા, સઘળાં કારજ સિધ્ધાંજ. ૧ આબુ અષ્ટાપદ ને તારંગા, શત્રુંજય ગિરિ સોહેજી, રાણકપુરને પાર્થ શંખેશ્વર, ગિરનારે મન મહે; સમેતશિખર ને વળી વૈભારગિરિ, ગેડી થંભણ વંદજી; પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિક દળ. ૨ નેમિ જિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બોલે છે; બીજાં તપ જપ છે અતિ બહાળા, નહી કાઈ પંચમી તોલેજી; પાટી પિોથી ઠવણી કવળી, નકારવાળી સારીજી; પંચમીનું ઉજમણું કરતાં, લહીએ શિવવ૬ પ્યારીજી. ૩ શાસનદેવી સાંનિધ્યકારી, આરાધે અતિ દીપેજી; કાને કુંડળ સુવર્ણ ચુડી, રૂપે રમઝમ દીપેજી; અંબિકા દેવી વિદન હરેવી, શાસન સાનિધ્યકારીજી; પંડિત હેતવિજય જયકારી, જિન જપે જયકારી છે. ૪ ૩ અષ્ટમીની સ્તુતિ. ચોવીશે જિનવર, હું પ્રણમું નિત્યમેવ આઠમ દિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ; મૂર્તિ મનમેદન, જાણે પુનમચંદ; દિીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy