________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૯
વિપુલમતિ પાંચસેકહી છે, ચારસેં વાદી છત્યારે. હમચી, ૨૨
સાતસે અંતેવાસી સિદ્ધા, સાધવી ચૌદસે સાર; દિન દિન દીપે તેજ સવાઇ, પ્રભુજીને પરિવાર રે. હમચડી. ૨૩
ત્રીસ વરસ ઘર વાસે વસીઆ, બાર વરસ છઘથે; ત્રીશ વરસકેવળ બેંતાલીશ, વરસ શ્રમણ મળે છે. હમચડી. ૨૪
વરસ બહેતર કેરું આયુ, વીર નિણંદનું જાણે દિવાળી દિન સ્વાતિ નક્ષેત્રે પ્રભુજીને નિર્વાણ રે. હમચડી. ૨૫
પંચ કલ્યાણક ઈમ વખાણ્યા, પ્રભુજીનાં ઉલ્લાસે, સંઘ તણા આગ્રહે હર્ષભર, સુરત રહી માસું રે. હમચડી. ૨૬
કળશ. એમ ચરમ જિનવર સયલ સુખકર, થુયે અતિ ઉલટ ભરે; અષાઢ ઉજજવલ પંચમી દિને સંવત સત્તર તહેતરે શ્રી વિમળ વિજય ઉવજઝાય પયજ, ભાદરવા સુદ પડવા તણે દિન, રવિવારે ઉલટ ભરો. ભ્રમર સમ શુભ શિષ્ય એ, રામ વિજય જિનવર નામે, લહેએ અધિક જગીશ એ.
For Private and Personal Use Only