________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
સાંભળતાં ત્રિભુવન પ્યા, પર્વત શિલા ફાટી રે. હમચડી. ૧૩
તે તેં દુષ્ટ સેવે ઉહરીઆ, પ્રભુજી પર ઉપગારી, અડદ તણાં બાકુલા લઈને, ચંદનબાળા તારી રે. હમચડી. ૧૪
દાય છમાસી,નવ ચઉમાસી, અઢી માસી ત્રણ માસી; દોઢ માસી બે બે કીધાં, છ કીધાં બે માસી રે. હમચી.૧૫
બાર માસ ને પક્ષ બહેતર, છઠ બસેં ઓગણત્રીસ વખાણું; બાર અમ ભદ્રાદિ પડિમા, દિન દેઈ ચાર દશ જાણું રે. હમચડી.
ઈમ તપ કીધાં બારે વરસે, વિણ પાણે ઉલ્લાસે તેમાં પારણું પ્રભુજીએ કીધાં, વણસે ઓગણપચાસરે. હમચડી. ૧૭
કમ ખપાવી વૈશાખ માસે, શુદી દશમી શુભ જાણ ઉત્તરા જેગે શાળી વૃક્ષ તળે, પામ્યા કેવળ નાણ રે. હમચડી.૧૮
ઇંદ્રભૂતિ આદિ પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી; સાધુ સાધી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. હમચડી. ૧૯
ચૌદ સહસ અણગાર સાધવી, સહસ છત્રીસ કહી એક લાખ ને સહસ ઓગણસાઠ, શ્રાવક શુદ્ધ લહીજે રે. હમચડી.
ત્રણ લાખ ને સહસ અઢાર વળી, શ્રાવિકા સંખ્યા જાણું, વણસેં કદ પૂર્વ ધારી, તેરસેં હી નાણું રે. હમચડી.
સાત સયાં તે કેવળ નાણી, લબ્ધિ ધારી પણ તેતા;
૨૧
For Private and Personal Use Only