________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭ ઢાળ થી.
(સાહેલડીજી-એ દેશી ) પંચ મહાવ્રત આદરી સાહેલડીરે, અથવા વ્યો વ્રત બાર તે; યથાશક્તિ વત આદરી સાહેલડીરે, પાળો નિરતિચાર તો.
વ્રત લીધાં સંભારી રે સા, હડે ધરીએ વિચાર તો શિવ ગતિ આરાધન તણે સા, એ બીજો અધિકાર તો. ૨ - જીવ સેવે ખમાવીએ સારુ, યોનિ ચોરાશી લાખ તે મન શુદ્ધે કરી ખામણાં સા, કેઈશું રોષ ન રાખ તે.
સર્વ મિત્ર કરી ચિંતો સારુ કોઈ ન જાણો શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહર સાઇ, કીજે જન્મ પવિત્ર તો. - સ્વામી સંઘ ખમાવીએ સા., જે ઉપની અપ્રીત તે; સ્વજન કુટુંબ કરી ખામણાં સાવ એ જિનશાસન રીતિ તો.
ખમીએ ને ખમાવીએ સારુ, એહજ ધર્મને સાર તે શિવગતિ આરાધના તણે સારુ, એ ત્રીજો અધિકાર.૬
મૃષાવાદ હિંસા ચેરી સાઇ, ધનમૂછ મિથુન : ફોધ માન માયા તૃષ્ણ સા, પ્રેમ ઠેષ પશુન્ય તે. ૭
નિંદા કલહ ન કીજીએ સારુ, કૂડા ન દીજે આળ
For Private and Personal Use Only