SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોપટ ઘાલ્યા પાંજરે એ. એમ પચેંદ્રી જીવ, જે મેં દૂહવ્યા; તે મુજ મિચ્છામિ દુકડે એ. હાલ ત્રીજી. (વાણી વાણી હિતકારી છ–એ દેશી.) ક્રોધ લેભ ભય હાંસથી જી, બોલ્યા વચન અસત્ય ફડ કરી ધન પારકા છ, લીધાં જેહ અદત રે; જિનજી, મિચ્છામિ દુક્કડં આજ, તુમ શીખે મહારાજ રે જિનજી, દઈ સારૂ કાજ રે જિનજી; મિચ્છામિ દુક્કડં આજ. ૧ - દેવ મનુષ્ય તિર્યંચમાં જી, મૈથુન સેવ્યાં હ; વિષ યા રસ લંપટપણે જી, ઘણું વિખ્યો દેહ રે. જિનy૦ ૨ • પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહ્યું છે, કેઈ ન આવે સાથે રે. જિનજી રચણ ભજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષા રસના રસની લાલચે છે, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિન. ૪ વ્રત લેઈ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણ કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ. જિનાજી ૫ ત્રણે ઢાળે આડે હે જી આલેયા અતિચાર, શિવ ગતિ આરાધન તણે છે, એ પહેલો અધિકાર છે. જિન, મિચ્છામિ દુક્કડ આજ. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy