SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે; રતિ અરતિ મિથ્યા તજે સા, માયા મેહ જંજાળ તે. ત્રિવિધ ત્રિવિધ વિસરાવિએ સા., પાપરથાન અઢાર તે; શિવગતિ આરાધન તણો સારુ, એ ચોથો અધિકાર તા. ૮ ઢાળ પાંચમી. (હવે નિસુણે ઇહાં આવીયા – એ દેશી.) જનમ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તો કર્યા કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તા. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જનનો એ, સાધુ શરણ ગુણવંત તે. ૨ અવર મોહ સવિ પરિહરી એ, ચાર ચરણ ચિત્ત ધાર શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર છે. ૩ આ ભવ પર ભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તો આત્મ શાખે તે નિંદીએ એ, પડિકકમીએ ગુરૂ શાખ તે. ૪ મિથ્યામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ ઉદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તા. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણએ, ઘરટી હળ હથિયાર તે; ભવ લવ મેલી મૂછીયાં એક કરતાં જીવ સંહાર તા. ૬ પાપ કરીને પિષીયા એ, જનમ જનસ પરિવાર તે જન્માંતર પિત્યા પછી એ, કાણે ન કીધી સાર તા. ૭ આ ભવ પર ભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તો; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy