________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
અશુદ્ધ વચન મન કાય રે. પ્રાચા.
શ્રાવકને ધમેં સામાયિક, પિસહમાં મન વાળી, જે જણપૂર્વક જે આઠે, પ્રવચન માયન પાળી રે. પ્રા. ચા. ૧૦ | ઇત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડેહેવું જેહ, આ ભવ પરભવવળીભવ મિચ્છામિ દુક્કડ તેહરે. પ્રાચ્ચા.૧૧
બારે ભેદે તપ નવિ છે, છતે જેગે શકિત શક્તિ ધમે મનવચ કાયા વીરજ, નવિફેરવીયું ભમતેરે. પ્રાચા.૧૨
તપ વિરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે, પ્રાચા
૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મેલ સવિ જોઈયેરેબાવચા) ૧૪
ઢાળ બીછે. (પામી સુગુરૂ પસાય-એ દેશી.) પૃથ્વી પાણી તેલ, વાયુ વનરપતિ, એ પચે થાવર કહ્યા એ. કરી કર્ષણ આરંભ, ખેત્ર જે ખેડીયા કૂવા તળાવ ખણવીયા એ. ઘર આરંભ અનેક, ટાંકાં ભેયર મેડી માળ ચણાવીયા એ. લીંપણ શું પણ કાજ, એણે પરે પરંપરે;
For Private and Personal Use Only