________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
એહ તણા એહ ભવ પર ભવના,આઈએ અતિચાર પ્રાણું. જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણું રે. પ્રાણી૧
ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અરથ તદુભય કરી સુધાં, ભણુએ વહી ઉપધાન છે. પ્રા શા.
જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નકારવાલી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા. શા૦૩
ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાછું જે; આ ભવ પરભવ વળી રે ભવોભવે, મિચ્છામિ દુક્કડ તેહરે. પ્રા. શા૦ ૪
પ્રાણ સમકિત લે શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે, પ્રાણી સમક્તિ શુદ્ધ જાણી. જિન વચને શકે નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજે, ફળ સંદેહ મ રાખો રે. પ્રા. સ. ૫
મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ, સામીને ધરમે કરી રિથરતા, ભકિત પ્રભાવના કરીએરે. પ્રા. સ. ૬
સંધ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્ય દેવકે જે વિસાયો, વિણસતો ઉવેખ્યો છે. પ્રા. સ. ૭
ઇત્યાદિ વિપરીત પણાથી, સમકિત પંડયું જેહઆ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાસ૮
પ્રાણી ચારિત્ર લે ચિત્ત આણ, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરોધી; આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મ પ્રમાદે,
For Private and Personal Use Only