SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અણ વરાધીયા ના વનસ્પતિ પૃથ્વીકાય વિરાધીયા રે. ધયણ નાહણ પાણી, ઝીલણ અપકાય; છતિ ધાતિ કરી દુહવ્યા એ. ભાઠીગર કુંભાર, લોહ સુવનગર; ભાડભુંજા લીહા લાગરા એ. તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ રંગણુ રાંધન રસવતી એ. એણી પર કર્માદાન, પરે પરે કેળવી; તેઉ વાયુ વિરાધીયા એ. વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફૂલ ફળ ચુંટીયાં એ. પક પાપડી થાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુંઘાં આથીયાં એ. અળશી ને એરંડા, ઘાણી ઘાલીને; ઘણા તિલાદિક પીલીયા એ. ઘાલી કેલુ મહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ. એમ એકંદ્રી જીવ, હણ્યા હણવીયા; હતાં જે અનુમોદિયા એ. આ ભાવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy