________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૦૩૩
૨૭૬ શઠમાંહે દીપો વખાણી,વલી મનન-મજી જાય. આ૦૧૩૩
સા રૂપિ ટોલી જાણિયે, તપગચ્છમાં તિલક સમાન, મહીયળ મહાજન શોભતા,દિન દિન દલિત કરી વાન.આ૦૧૩૪
શ્રીહીરવિજયસૂરીશ્વરૂ, તેનાં શુભવિજ્ય કવિ શિષ્ય; તેના ભાવવિજ્ય કવિ દીપતા, તાસ શિષ્ય ધનમુનિ દીસ, આ
૧૩૫ તેના રૂપવિજય કવિરાજના, તેના કૃષ્ણ નમું કર જોડ; વલી રંગવિજય રંગે કરી, હું પ્રણમું પ્રણિપાત કેડ આ૦૧૩૬
સંવત અઢાર સતલોતરે, ભાદ્રવા માસ ઉદાર; હજી તેરસ કુજવાસરે, એમનેમવિજ્યજયકાર. આ૦ ૧૩૭
શ્રી આદીશ્વરજીની ઢાળે.
ઢાળ પહેલી શ્રી ગુરૂ ચરણ કમલ નમીજીરે, સમરી સરસતી માય, શ્રી મદષભદેવને ગાવતાં જીરે, હિયડે હરખ ન માય. ૧
આદીશ્વર મુજ મન મોહનલ. એ આંકણું. નયરી અધ્યા જાણીએ છરે, ઇંદ્રપુરીથી સાર; નાભિ કુલગર રાજી રે, વિશ્વતણે આધાર. આ૦ ૨
સુખ ભુવન સુખ સેજડી જરે, પઢયાં મરૂદેવી માત, સર્વાર્થસિદ્ધથી ચવી જીરે, ઉતર્યો ઉદર મઝાર. આ૦ ૩
અાજ નિદ્રામે છતાં જીરે, સુપન દીઠાં છેશ્રીકાર; ચૌદ સુપન પૂરાં લહ્યાં છરે, ફલ ભાખો ભરથાર. આ૦ ૪
For Private and Personal Use Only