SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૫ ઢાઠી પંદરમી. રાગ-ધનાશ્રી. આજ અમ ઘર રંગ વધામણું, આજ ગુઠા ગોડી પાસ; આજ ચિંતામણ આવી ચઢ, આજ સફલ ફલી મન આશ. આ ૧૨૬ આજ સુરતરૂ ફલિઓ આંગણે, આજ પ્રગટી મોહનલ, આજ બિછડીયા વાહલા મિલ્યા, આ જ અમ ઘર હુઈ રંગરેલ. આ ૧૨૭ આજ અમઘર આંબે મહરિઓ,આજ વહી સેવનધાર; આજ દૂધેવુઠા મેહુલા, આજ આવી ગંગા બાર. આ૦૧૨૮ આજ ગાય ગેડીપુરને ધણી, શ્રી ધ કેરે ઉછાંહ, ચોમાસું કીધું ચપણું મટી તે મહિયલ માંહે. આ૦ ૧૨૯ ચઉઆણ વાચા ચિહું ખૂટમાં, તેમાં મેટ જાણો, મેઘદાસ દૂલભજી જાણીયે, એહવા ધરતીમાં ધણ નહિ કોય. આ ૧૩૦ રામના રાજતણી પરે, ચલાવે જગમાં રીત; સોલંકી સાથમાં શેતા, વિવેકી વાઘા સુવિનીત. આ ૧૩૧ પરમાણ વેરા પરતાપતી, સમસ્ત રાજકાજમાં કામ ભણસાલી સાથે તિહાં શોભતા, તેહને ઘરે બોહલા દામ. આ ૧૩૨ સંઘવી લાધે તે જાણીયે, લુણ મેતામાં હોય; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy