________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
૧૧૭
હો હેની અનુક્રમે ચાલ્યા સહુ મળી,ગાડપુર ગામ મોઝાર હો. હોટ જિનનો પ્રાસાદ કરાવિયો, કાજલશાહે તિણવાર હો. હો
ઢાળ ચૌદમી. * દેરે શિખર ચડાવીએ, થર ન રહે તિણી વાર, કાજલ મનમાં ચિંતવે, હવે કુણ કરશું પ્રકાર. ૧૧૮
ભવિજન સાંભલો ભાવનું. બીજી વાર ચઢાવીએ, પડે હેઠે તતકાલ છ, સેહણા માંહિ જક્ષ આવીને, કહે મેહરાને સુવિલાસજી. ભ૦
૧૧૯ - તું ચઢાવે જઈને, થિર રહેશે શિર હજી કાજલને જસ કિમ હવે, મે માર્યો તેહ છે. ભ. ૧૨૦ " મેહરે શીખર ચઢાવીઓ, નામ રાખ્યાં જગમાંહેજી; મૂર્તિ સ્થાપી પાસની, સંઘ આવે ઉત્સાહ જી. ભ૦ ૧૨૧
દેશ પરદેશી આવે ઘણું, આ લોક અનેક; ભાવ ધરી ભગવંતને, વદે અનેક વિવેકજી. ભ૦ ૧૨૨
સંવત ચૌદ ગુમાલમાં, દેરે પ્રતિષ્ઠા કીધ; મહીઓ મેરો મેઘાતણા, રંગે જગમાં જસ લીધજી. ભ૦૧૨૩,
'ખર દ્રવ્ય ઘણાં તિહાં, રાય રાણી તિણ વાર માનતા માને લાખની, ટાલે કષ્ટ અપારજી. ભ૦ ૧૨૪
નિધનીયાને ધન દીએ, અપુત્રીયાને પુત્રજી, રોગ નિવારે રાગીનાં, ટાળે દારિદ્ર સૂત્રછ, ભ૦ ૧૨૫
For Private and Personal Use Only