________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૭
પહેલે સુપને હાથિયો છે, બીજ વૃષભ જિર્ણ કરી સિંહ સોહામણો જીરે, ચોથે લખમી સાર, આ૦૫
ફૂલમાળા છે પાંચમે જીરે, છકે ઉજવલ ચંદ, સાતમે દિનકર દીપો રે, આઠમે ધજા આણંદ. આ૦ ૬
રજત કળશ નવમે ભયા જીરે, દસમે પદ્મસર ખાસ; સમુદ્ર અગિયારમે સુંદરું જીરે, બારમે અમર વિમાન, આ૦ ૭
રયણરેડ વળી તેરમે જીરે, ચઉદમે અગ્નિ પ્રધાન, દશ ચાર સુપન એ સહિ જીરે, મેં તો દીઠાં એમ. આ૦ ૮
સુપન પાઠક તો છે નહિ જીરે, નાભિ કરે મન સુવિચાર ગેલેક્ય સુત હશે ભલો રે, સુપનત અનુસાર, આ૦ ૯
મદેવા તિહાં હરખીયાં રે, સાંભલી ભૂપતિ વેણ, નિજ થાનક આવી રહ્યા છરે, ગર્ભવાસે ગુણગેહ, આ૦ ૧૦
નવ માસ દિન ચાર વળી જીરે, ઉત્તરાષાઢ નક્ષત્ર, ચિત્ર વદની આઠમ દિને જીરે, પ્રસ પુત્ર પવિત્ર. આ૦ ૧૧
જન્મ ઓચ્છવ સુરે કર્યો છે, આવી છપન કુમારી; જન્મવિશેષ એણું પરેકરી જીરે, ગયા નિજ નિજને ઠામ.આ.
ઢાળ બીજી. જુઓ જન્મ થયો જિનને જાણુર દેવ ઘર ભરે ધન આરે જિનની ધન રાશી લખાણી રે, જિન વધે છે ત્રણ નાણુર. ૧ જિન રમત વા છે જયાંહીર, દેવ છેકરા થાય ત્યાંહી, જિનરમતા તે કાંઇન હાર રે, ધન ધન જિનનો અવતારરે ૨
For Private and Personal Use Only