________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯ આજ સખી મુજ આંગણે, સુરતરૂ ફળીયો સાર; ગષભ જિણસર વંદિયા, હવે તરિઓરે ભવજળ પાર કે. જે. ૧૧૯
સોળ અડવીસે આસો માસમાં, શુદી તેરશ કુવાર; અહમદાવાદ નયરમાં, મેંગારે શેત્રુંજા ઉધાર કે. ભ૦ ૧૨૦
વડ તપગચ્છ ગુરૂ ગષ્ણપતિ, શ્રી ધનરત્ન સુરિંદ તસુ શિષ્ય તસુ પાટે કરૂ, ગુરૂ ગપતિરે અમરરત્ન સુરિંદ કે. ભ૦ ૧૨૧
વિજયમાન પટૌધરૂ, શ્રી દેવરત્ન સુરીશ, શ્રી ધનરત્ન સુરીશના, શિષ્ય પંડિત ભાનુ મેરૂ ગણેશ કે. ભેટ ૧૨૨
તસ પદ કમળ ભ્રમરતણે, નયસુંદર દેઆશીષ ત્રિભુવન નાયક સેવતાં, પૂગીરે શ્રીસંઘ જગશકે. ભેટ ૧૨૩
કળશ ઈમ ત્રિજયનાયક મુગતિદાયક, વિમળગિરિ મંડણ ધણી; ઉદ્ધાર શત્રુંજય સાર ગાયે, તો જિન ભગતિ ઘણી; ભાનુ મેરૂ પંડિત શિષ્ય દોએ, કર જોડી કહે નર સુંદરે; પ્રભુ પાય સેવા નિત્ય કરેવા, દેઈ દર્શન જયકર. ૧૨૪ ૨૧ શ્રી ગેડીપાર્શ્વનાથ અધિકારે મેઘાશાનું સ્તવન. દુહા-પ્રણમું નિત પરમેસરી, આપ અવિચલ ભાત; લધુતાથી ગિરૂતા કરે, તું શારદ સરસત. મુજ ઉપર ભયા કરી, દેજે દોલત દાન; ગુણ ગાઉં ગિરૂઆ તણુ, મહીયલ વાધે વાન. ૨
For Private and Personal Use Only