________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
મુનિ શાંબ પ્રદ્યુમ્નશું, સાડી આઠ કેડી સિદ્ધ વીસ કડીશું પાંડવા, મુકતે ગયા નિરાબાધ. ૧૧૦ વળી થાવસ્થા સુત, શુક્ર મુનિવર ઈણે ઠામ, સહસ સહસશું, સિધ્યા પંચ શત સેલગ નામ. ૧૧૧ ઈમ સિધા મુનિવર, કડાકોડી અપાર; વળી સિઝશે ઇણે ગિરિ, કુણ કહી જાણે પાર. ૧૧૨ સાત છઠે દોય અટ્ટમ, ગણે એક લાખ નવકાર; શત્રુંજય ગિરિ સેવે, તેહને નહિ અવતાર. ૧૧૩
હાઈ બારમી.
(રાગ વધાવાને) માનવ ભવમેં ભલે લહ્યો,લો તે આરિજ દેશ શ્રાવકકુળ લાછું ભલું, જે પામેરે વાહ ઋષભ જિણેશ કે. ૧૧૪
ભેટોરે ગિરિરાજ, હવે સિધ્યારે મારાં વંછિત કાજકે મુને ગુરે ત્રિભુવનપતિ આજ કે, ભેટ ૧૧૫
ધન ધન વંશ કુલગર તણે, ધન ધન નાભિ નરિંદ, ધન ધન મરૂદેવી માવડી, જેણે જારે વહાલો ઋષભ નિણંદ કે.
૧૧૬ ધન ધન શત્રુંજય તીરથ, રાયણુ રૂખ ધન ધન ધન ધન પગલાં પ્રભુ તણ, જે પખીરે મહિયું મુજ મન્ન કે. જે. ૧૧૭
- ધન ધન તે જગે જીવડા, જે રહે શેત્રુજા પાસ; અહનિશિ ષભ સેવા કરે, વળી પૂરે પ્રભુ મતિ ઉલ્લાસ કે.
૧૧૮
For Private and Personal Use Only