________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
ધવલ ધિંગ ગેડી , સહુકો આવે સંધ; મહિમાવાદી મોટકા, નારંગ ને નવ રંગ. પ્રતિમા ત્રણે પાસની, પ્રગટી પાટણ માંહી; ભકિત કરે જે ભવિજન, કુણ તે વલી કહેવાય. ઉત્પતિ તેહની ઉચ્ચકું, શાસ્ત્ર તણી કરી શાખ; મોટા ગુણ મોટા તણું, ભાખે કવિજન ભાંખ.
ઢાળ પહેલી.
નદી જમુનાકે—એ દેશી. - કાશી દેશ મઝારકે નયણું વણારસી,એ સમે અવર નકાય જાણે લંકા જિસી; રાજ કરે તિહાં રાજકે અશ્વસેન નરપતિ, રાણુ વામા માતકે તેહની દીપતી.
જમ્યા પાસ કુમારકે તેહની રાણી, ઉચ્છવ કીધે દેવકે ઈંદ્ર ઇંદ્રાણીયે; જોવન પરણ્યા પ્રેમ કન્યા પ્રભાવતી,નિત નિત નવલા વેશ કરી દેખાવતી. - દીક્ષા લેઈ વનવાસ રહ્યા કાઉસગ્ગ જિહાં, ઉપસર્ગ કરવા મેઘમાલી આવ્યો તિહાં, કષ્ટ દેને તેહ ગયો જે દેવતા, ચોસઠ ઇંદ્ર તેહને નિત નિત સેવતાં.
વરસ તે સોને આઉખે ભાગવી ઉપના, જોતમાંહી મલી જયેત તિહાં કઈ રૂપના, પાટણમાહે મૂરત ત્રણે પાસની, મેલી ભંયરા માંહિ રાખે કઈ શાસની.
એક દિન પ્રતિમા તેહ ગોડીની લેઈ કરી, પિતાના
For Private and Personal Use Only