________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વર રૂડ વણગીરે, પણ એહમાં છે એક ખોડ. કં? સખી જોઈને અતિ શામલેરે, તબ બોલી રાજુલ નાર; કાળી કરતુરી ને કરીવલીરે, કાલો મેઘ કરે જલધાર. કં૦ ૪. સખી કાલી કીકી નેત્ર શોભતારે, ચિત્રામણે કાલી રેખ; ચિત્રા વેલને ભુમિકારે, કાલો શોહે માથાને કેશ. કં૦ ૫ સખી હિમ દહે ખારૂં શું છે રે, ગોરામાં ગુણ નહી બહેન તે સમે રામતી તણી રે, કઈ દાહિણ ફરકે નેત્ર. કં૬ સખી જમણી ફરકે મુજ આંખલડીરે, તવ પશુડે કીધે પિકાર; સારથિને પૂછે નેમજી રે, કવિ રૂષભ કહે નીરધાર, કં૦ ૭
નિમજની ઢાલે ૧૨ લખેલા પાના ઉપરથી મળેલી છે. પરંતુ બીજી ઢાલે મળતી નથી જેથી અધુરૂં છે.)
૨૦ શ્રી શત્રુંજય ઉધ્ધાર. વિમલ ગિરિવર, વિમલ ગિરિવર, મંડણે જિનરાય, શ્રી રિસહસર પાય નમીય; ઘરીય ધ્યાન શારદાદેવીય, શ્રોસિદ્ધાચળ ગાયહ્યું , હૈયે ભાવ નિર્મળ ધરેવી, શ્રી શત્રુંજય તીરથ વડું એક જહાં સિદ્ધ અનતી કોડિ, જિહાં મુનિવર મુમતે ગયા, તે વંદુ બે કર જોડી.
ઢાળ પહેલી,
આદનરાય પેહતા-એ દેશી. બે કર જોડીને જિન પાય લાગુ, સરસ્વતી પાસે વચન
For Private and Personal Use Only