________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસ માગું; શ્રી શત્રુંજયગિરિ તીરથ સાર, થુવા ઉલટ
યારે અપાર.
૨
તીરથ નહી કાઇ શત્રુ જય તાલે, અન ત તીર્થંકર એણી પરે બેલે; ગુરૂ મુખે શાસ્રના લહીય વિચાર, વરવું શેત્રુંજા તીરથ ઉદ્ભાર.
3
સુરવર માંહી વડેડા જિમ ઈંદ્ર, ગ્રહ ગણુ માંહિ વડો જિમ ચંદ્ર; મંત્ર માંહિ જિમ શ્રી નવકાર, જળદાયક માંથ જિમ જળધાર.
४
ધમ માંહિ યા ધર્મ વખાણુ, વ્રત માંહિ જિમ બ્રહ્મવ્રત જાણુ; પર્વત માંહિ વડા મેરૂ ઢાય, તિમ શત્રુંજય સમ તીરથ નકાય.
૫
ઢાળ શ્રીજી. રાગ-ત્રિણ પલ્યામને,
આગે એ આદિ જિણસર, નાભિનંદ ન િમલ્હાર, શત્રુજે શિખર સમેાસર્યાં; પૂરવ નવાણુ એ વાર. દેવળજ્ઞાન દિવાકર, સ્વામી શ્રીરિષભ જિણ; સાથે ચારાશી ગણધરા, સહસ ચારાથી મુણિ દ બહુ પરિવારે પરિવર્યાં, શ્રીશત્રુજય એક વાર; રિષભજિષ્ણુદ સમેાસર્યા, મહિમા લડ્ડીએ ન પાર. સુર નર કાડી મિલ્યા તિહાં, ધમદેશના જિન ભાસે; પુંડરિક ગણધર આગળે, શત્રુજય મહિમા પ્રકાસે.
For Private and Personal Use Only