________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
જીરે મંગલ મુખ ગાવતી, રથે બેઠા નેમ કુમાર; દશરથ રાયને શ્રીપતિ વલી, સાથે દશ દશારહ સાથ. સું૦ ૨ જોવા મલ્યાં સુર નર તિહાં, કાંઈ યાદવ લેક અપાર; જાનયા સાથે ઘણરે, જાણે તેજ કરી દિન કાર. સું૩ છરે છ— હજાર રાણું ભલી, મલી શાહુકારની નાર; જિમ રૂપે રંભા હારી, વસુદેવની તેર હજાર. સુ. ૪ જીરે યાદવની બીજી ઘણું, તેહની નારીઓનો કુણ ગણે પાર; મંગલ ઘવલ ગા ઠે, રામણ દી કરે માતા સાર. સં૦ ૫ જીરે એણુ પરે બહુ આડંબરે, પ્રભુ નેમજી પરણવા જાય; ધોળી તરા ઘર દેખી કરી, પૂછે સારથિ જિનરાય. સું૦ ૬ જીરે સારથિ કહે કર જોડીને, પ્રભુ સસરાના ઘર એહ; તારણ આવ્યા નેમજી, કવિ રૂષભ કહે ગુણ ગેહ. સુ૭
ઢાલ બારમી. અની હારે વાલે વસે વિમલાચલેર–એ રાગ. - સખી હાંરે કંત આવે કેણ શેરીએ, હું તો જોઉં મારા કંતની વાર; કંત આવે કેણ શેરીએ, સખી રાજીમતી કેતી તિણે હર્ષમાં રે, આવી બેઠી ગોખ મજાર; મૃગલોચનાને ચંદ્રનારે, સખી સાથે જોવે વર સાર. કંત
૧ સખી મૃગલોચના કહે રાજિમતીરે, વડભાગીણ સહ સીરદાર; ત્રિભુવન નાથ ધ્યાની નીલોરે, જેને ને મીશ્વર નાથ. કંઇ ૨ સખી એહવું સુણીને ચંદાનનારે, કોઈ બેલી મુખ મચકોડ;
For Private and Personal Use Only