________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૩
ઢાળી દશમી.
રાયણને સહકાર વાલાએ રાગ. સુસીમાની વાણી ભલી, જાણે અમીય સમાન વાહલા, મુનિવર આવશે આંગણેરે, તેને દેશે કુણુ દાન વહાલા. સુસી ૧ આવ્યા ગયાને સાહેબા, સરવ વચ્ચે હોય નાર વહાલા; ઘર મંડણ રમણી કહો રે, સાજનમાં જયકાર વહાલા.સુસી ૨ યૌવનને લટકે પ્રભુરે, તે તો દહાડા ચાર વહાલા; અવસર ફરી આવે નહિ રે, હૈયડે કરો વિચાર વહાલા સુ૦૩ એહવા વચન સુણી ગોપીનારે,અહો જગ મેહ વિકાર વહાલા; મેહ દશા દેખી કરી, નેમ હસ્યા તેણુ વાર વહાલા. સુસી૦૪ સહુ ગોપી મળી તાળી દીધીમાન્યા માન્યા વિવાહ વહાલા; કૃષ્ણ નરેશ્વર સાંભળીરે, હરખથે મનમાંહિ વહાલા, સુસી ૫ ઉગ્રસેન તણે ઘેર જઈને, માગી સુતા ગુણવંત વહાલા; રાજુલ સાથે જોડી સગાઈ, જોશીડાને પુછંત વહાલા,સુસી ૬ જેથી શ્રાવણ સુદ દિન છઠ્ઠનું રે, લગન દીધું નીરધાર વહાલા; માત શિવાને સમુદ્રવિજયને,યાદવ હર્ષ અપાર વહાલા.સુ.૭ ધવલ મંગલ ગાવે ગીત રસીલા, સહુ મલી સધવા નાર વહાલા; રૂષભ કહે પ્રભુ પરણવા જાશે, કહું તેનો અધિકાર વહાલા.સુ૦૮
ઢાળી અગીઆરમી. જીરે સ્નાન કરે હરખે ધરી, મેલી સધવા કરે ગીત ગાન; સુંદર વર શામળીયા, સેલે સજી શણગાર, લીધા હાથે મેં પાન. સુંદર
For Private and Personal Use Only