________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણ એક નારી રહે દેહર, તસ વિરહ કરી ઝૂરે છે. મો. ૩ દિવસે ચણ કરવા જાવે સાંજે નિજ માલે આવે; સુખ માને રમણી મહાલેરે, પશુ જાત થકી શું હારે રે. માત્ર ૪ છે જાદવ કુલના રાયા, માન માનો શિવાના જાયા; ઇમ ગોપી કહે કર ઝાલી, કવિ રૂષભની વાણી રસાલી રે. મોટપ
ઢાળ નવમી.
મનમેહન મેરેએ રાગ. લખમણી કહે નેમજી મનમોહનગારો, શું હઠ લેઈ બેઠારે તમે જાઓ ઠગારા. હું મનમાંહે જાણતી, પ્રભુજી મહાજ્ઞાની; પણ સંસાર તણી ગતિ, કાંઈ ન જાણું. ચંદ્રવદની મૃગલોચની, ગતિ બાલ મરાલી; મેતી જડી સોના તણી, નાકમેં વાળી. હાર હૈયે સોહામણે દાંત રેખા સોનાની; કંચન વાનને કામની, દેખત મતહારી.
અતિશે રૂપ દેખીને રઢ લાગશે તમને; અંગ વિનાને પીડશે, શું કહા અમને. એહવા વચને સ્થિર રહ્યા, ધન નેમકુમાર; રૂષમ કહે તે વાંદી, નવિ પરણ્યા નાર.
For Private and Personal Use Only