________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશેષેરે, જિ. ૮૯
સમવસરણ કહિએ હવે હશે, કહો કણ નયણે જોશે દયા ધેનુ પૂરી કણ હશે, વૃષ દધિ કુણ વિલો સેરે. જિ. ૯૦
ઈણ મારગ જે વાલ્હા જાવે, તે પાછા નવિ આવે; મુજ હેડો દુઃખડે ન સમાએ, તે કહો કુણ સમાવેરે. જિ૦ ૯૧ ઘો દરિસણ વીરા વાલાને, જે દરિસણના તરસ્યારે; જે સુહણે કેવારે દેખશું, તે દુઃખ દૂર કરશું રે. જિ. ૯૨
પુણ્ય કથા હવે કુણ કેલવશે; કણ વાહા મેલવશે; મુજ મનડે હવે કુણ ખેલવશે, કમતિ જિમતિમ લવાશેરે. જિ. ૯૩
કુણ પુણ્યાને ઉત્તર દેશે, કુણ સંદેહ ભાંજશે; સંધ કમળ વન કિમ વિકસશે, હું છદ્મસ્થાશેરે. જિ. ૯૪
હું પરા પુરવશું અજાણ, મેં જિન વાત ન જાણી; મોહ કરે સવિ જળ અનાણી, એવી જિનજીની વાણી રે. જિ. એહવે જિન વયણે મન વા, મોહ સબલ બલ કા; ઇણ ભાવે કેવલ સુખ આપે, ઇંદ્રજિનપથારે. જિ૯૬ ઈંદ્ર જુહાર્યા ભટ્ટારક, જુહાર ભટ્ટારક તેણે; પર્વ પહોતું જગમાં વ્યાપ્યું, તે કીજ સવિ કેણેરે. જિ. ૯૭
રાજ નંદિવર્દન નેંતરીઓ, ભાઈ બહિનર બીજ; તે ભાવડ બીજ હુઈ જગ સઘલે, બેહેન બહુ પરે કરે. જિ. ૯૮
For Private and Personal Use Only