________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
૯૯
તાળી નવમી.
વિવાહલાની દેશી. પહિરીએ નવરંગ ફાલડીએ, માંડી મૃગમદ કેસર ભાલડીએ ઝબકે ઝબકે શ્રવણે ઝાલડીએ, કરી કઠે મુગફલ માલડીએ.
ઘર ઘર મંગલ માલડીએ, જપે ગોયમ ગુણ જપમાલડીએ; પહેલો પર દીવાલડીએ, રમે રસ ભર રામત બાલડીએ.
૧૦૦ શોક સંતાપ સવિ કાપીઓ એ, ઈદ્ર ગોયમ વીરપદે થાપીઓ એ નારી કહે સાંભલ કતડા એ, જપ ગોયમ નામ એકતડાએ.
૧૦૧ લ્યો લખ લાભ લખેશરી એ, ધ્યે મંગલ કેડી કોડેશરી એ જાપ જપે થઈ સુત પેસરી એ, જિમ પામીએ ગદ્ધિ પરમેસરી એ.
૧૦૨ લહિએ દીવાલડી દાડલો એ, એ તો પુણ્યને ટબકે ટાલઓ એ સુકૃત સિરિ દઢ કરો પાલડીએ, જિમ ઘર હેય નિત્ય દિવાલડી એ.
૧૦૩ ઢાળ અગીયારમી. હવે મુનિસુવ્રત સીસ, જેહની સબલ જગીસે તે ગુરૂ ગજપુરે આવ્યા, વાદી સવિ હાર મનાવ્યા. ૧
પાવૃષ ચ૯માસું રહિયારે, ભવિયણ હઈડે ગહગાહીઆરે;
For Private and Personal Use Only