________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
ઢાળી આઠમી.
રાગ વિરાગ, વંદીસુ વેગે જઈ વીરને, ઈમ ગૌતમ ગહગહતા મારગે આવતાં સાંભલિઉં, વીર મુગતિ માંહે પોહતા જિનજી તું નિસનેહી મટે, અવિહડ પ્રેમ હતો તુજ ઉપરે, તે તે કીધે ખેરે. જિનજી
હૈ વીર ક્યો અણઘટતો, મુજ મોકલીઓ ગામે, અંતકાલે બેડાં તુજ પાસે, હું યે નાવતા કામરે. જિ. ૮૨
ચૌદ સહસ મુજ સરિખા તાહરે, તુજ સરિખ મુજ હિ;વિશ્વાસી વીરે છેતરીએ, તેશ્યા અવગુણમુહિરે.જિ. ૮૩
કે કેહને છેડે નવિ વલગે, જે મિલતો હોએ સબલે મિલતાણું જેણે ચિત્ત ચોર્યો, તે તિણે કર્યો નિબસેરે. જિ૦ ૮૪
નિધુર હૈડા નેહ ન કીજે, નિસ્નેહી નર નીરખી, હૈડાં હેજે મિલે જિહાં હરખી, તે પ્રીતલડી સરીખીરે. જિ. ૮૫
તે મુજને મનડે નવિ દીધે, મુજ મનડે તે લીધે આપ સવારથી સલે કી, મુગતિ જઈને સિદ્ધારે. જિ૦ ૮૬
આજ લગે તુજ મુજશું અંતર, સુપનંતર નવિ હું તે; હૈડા હેજે હિયાલિ ઠંડી, મુજને મૂક રાવતે રે. જિ. ૮૭
કે કેહશું બહુ પ્રેમ કરશો, પ્રેમ વિટંબણુ વિરૂઈ; પ્રેમ પરવશ જે દુઃખ પામે, તે કથા ઘણું ગિરૂઈરે. જિ. ૮૮
નિસનેહી સુખિયા રહે સઘલે, સનેહી દુઃખ દેખે, તેલ
For Private and Personal Use Only